Posts

સુપરમ્યુસીલ સત-ઈસબગોલ કેપ્સુલ

Image
સત-ઈસબગોલ જે એક ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. જેમાં કોઈ પોષક દ્રવ્ય નથી ફકત અને ફકત ફાઇબર છે. સત-ઈસબગોલ ખુબ પાણી પીનાર અને પાણી પી ને ચીકણું થવાનું ગુણ ધરાવે છે. ચીકણાનો અર્થ ગુંદર નહિ પણ સરકવા વાળો. સામાન્ય રીતે સત-ઈસબગોલ લોકો ફાકી મારીને ઉપરથી પાણી પીતા હોય છે. અથવા ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી ભેળવીને તુરંતજ પી જતા હોય છે. ભેજ માટે એ પદાર્થ બહુજ સવેંદનશીલ છે. મોટાભાગે આને જયારે લઈએ ત્યારે મોમાં ચીપકી જતું હોય છે. તેના નિરાકરણ રૂપે અમોએ તેને કેપ્સુલ સ્વરૂપે ઉત્પાદન બનાવેલ છે. સત-ઈસબગોલ નો બારીક પાવડર કેપ્સુલ માં પેક કરવામાં આવે છે. જે લગભગ ૫૦૦ MG હોય છે. એટલે બે કેપ્સુલ ૧ગ્રામ થઇ જાય. કેપ્સુલ સીધું જઠર માં જઈ ને ખુલે છે. જેથી તે ઇફેકટીવ વધુ હોય છે. આની માત્રા તમે તમારા શરીર તેમજ પ્રકૃતિ અનુસાર નક્કી કરી શકો છો. આમાં પાવડર રૂપે જે સત-ઈસબગોલ વપરાય છે તે ઉચ્ચ ગુણવતા નું હોય છે. માત્રા: ઘણા લોકો ખોરાક સાથે લે છે.ઘણા રાત્રે સૂતી વખતે પાણી સાથે લે છે. આપ આપના શરીરની પ્રકૃતિ અને જરૂરિયાત મુજબ પ્રમાણ નક્કી કરી શકો છો. પેકિંગ: ૧૨૦ કેપ્સુલ પ્લાસ્ટિક જાર આ પ્રોડક્ટ આપને કોઈપણ

सुपरम्यूसील सत-इसबगोल केप्सूल

Image
आप अच्छी तरह जानते है की सत-इसबगोल जोकि इसबगोल सीड की ऊपरी सतह मात्र है. यह फाइबर ही है, इसमें कोई पोषक द्रव्य नहीं है. सत-इसबगोल जोकि अपने वजन से ५० गुना पानी पी जाता है. और एक जेल जैसा चिकना पदार्थ बनाकर निचे की तरफ सरकता है. और आंतो में सभी कचरे को साथ ले जाता है. सत-इसबगोल पानी के लिये बहुतही सवेदनशील है. यदि आप उसे सीधा ले ते है. तो वह मुँह में चिपक जाता है. और कई लोगोको यह अनुकूल नहीं आता.  हमने उन्ही लोगोके लीये केप्सूल बनाये है. एक केप्सूल में ४५० से ५०० मिलीग्राम सात-इसबगोल पीसकर उसका बारीक़ पाउडर भरा जाना है. जिससे आप उसे ठीकसे खा सके और केप्सूल सीधा पेटमे जाकर खुले और अपना काम शरू करे.  मात्रा: कई लोग इसे खाना खाने के साथ लेते है. जोकि खुराक में फाइबर की  आपूर्ति हो जाए और कई लोग इसे रात को सोते वक्त लेते है. प्रमाण मात्रा और कीस समय लेना यह आप अपनी प्रकृति एव शरीर के कद काठी अनुसार निश्चित करे. पेकिंग : १२० कैप्सूल  प्लास्टिक जार उपलब्ध: उपरोक्त सभी उत्पादन ऐमेंज़ॉन , फ्लिपकार्ट आदि ऑनलाइन साईट पर मिलते है. AMAROVERSEAS.COM भी विज़िट करे. और कोई समस्या

SUPERMUCIL Psyllium Capsules

Image
As you know very well that sat-isabgol (psyllium husk) is only an upper coat of isabgol seed, which have no nutrition value but only fibers, which absorbs more than 50 times of its weight and form a gel which is mucilage after absorbing water it moves downward and remove constipation naturally. Sat-isabgol is very sensitive to moisture. When you swallow this material stick in your mouth. This is main problem with it. So we make capsules each capsules contains. 450 to 500 mg sat-isabgol fine powder. After taking these capsules it opens in stomach and activate. This product is for people who. Have trouble to swallow SAT ISABGOL directly, as SAT ISABGOL is highly moisture sensitive product.Using this product you can control-volume of sat lsabgol . Capsule contains 500 mg. Micro grinded powder this product is very suitable to take with food. you can consume 1- or two capsules in mid of food. This in take mixes in food. And your food will be mucilage fiber mix. Some gas troubled