સુપરમ્યુસીલ સત-ઈસબગોલ કેપ્સુલ

સત-ઈસબગોલ જે એક ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. જેમાં કોઈ પોષક દ્રવ્ય નથી ફકત અને ફકત ફાઇબર છે. સત-ઈસબગોલ ખુબ પાણી પીનાર અને પાણી પી ને ચીકણું થવાનું ગુણ ધરાવે છે. ચીકણાનો અર્થ ગુંદર નહિ પણ સરકવા વાળો. સામાન્ય રીતે સત-ઈસબગોલ લોકો ફાકી મારીને ઉપરથી પાણી પીતા હોય છે. અથવા ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી ભેળવીને તુરંતજ પી જતા હોય છે. ભેજ માટે એ પદાર્થ બહુજ સવેંદનશીલ છે. મોટાભાગે આને જયારે લઈએ ત્યારે મોમાં ચીપકી જતું હોય છે.

તેના નિરાકરણ રૂપે અમોએ તેને કેપ્સુલ સ્વરૂપે ઉત્પાદન બનાવેલ છે. સત-ઈસબગોલ નો બારીક પાવડર કેપ્સુલ માં પેક કરવામાં આવે છે. જે લગભગ ૫૦૦ MG હોય છે. એટલે બે કેપ્સુલ ૧ગ્રામ થઇ જાય. કેપ્સુલ સીધું જઠર માં જઈ ને ખુલે છે. જેથી તે ઇફેકટીવ વધુ હોય છે. આની માત્રા તમે તમારા શરીર તેમજ પ્રકૃતિ અનુસાર નક્કી કરી શકો છો. આમાં પાવડર રૂપે જે સત-ઈસબગોલ વપરાય છે તે ઉચ્ચ ગુણવતા નું હોય છે.

માત્રા: ઘણા લોકો ખોરાક સાથે લે છે.ઘણા રાત્રે સૂતી વખતે પાણી સાથે લે છે. આપ આપના શરીરની પ્રકૃતિ અને જરૂરિયાત મુજબ પ્રમાણ નક્કી કરી શકો છો.

પેકિંગ: ૧૨૦ કેપ્સુલ પ્લાસ્ટિક જાર

આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી. 

કસ્ટમર કેર નંબર: (૧)  ૯૨૬૫૩ ૨૧૬૮૦  (૨)  ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઈ-મેલ : amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com


Comments

Popular posts from this blog

सुपरम्यूसील सत-इसबगोल केप्सूल

SUPERMUCIL Psyllium Capsules